Title Page

  • Name of Restaurant

  • Location
  • Shift

  • Conducted on

  • Prepared by

Closing Inspection

  • જે જગ્યાએથી કસ્ટમર ને વાનગી પીરસવામાં આવે છે તે જગ્યા અને ત્યાંના ટેબલ અને મશીનરી ની યોગ્ય રીતે (ચિકાસ અને ડાઘા ) સાફ કરવામાં આવ્યું છે ?

  • ડિસ્પ્લે મશીન અને તેનો કાચ અંદર અને બહારથી સાફ કર્યા છે?

  • દરેક ફ્રીઝ અને કૂલર અંદર અને બહારથી સાફ કર્યા છે?

  • જ્યાં રસોઈ બને છે તે જગ્યાએ બધા જ રસોઈયના સાધનો સાફ છે?

  • ચૂલા નીચેની ગટર જાળી સાફ કરી છે?

  • બધા ગંદા વાસણો ધોવાઈ ગયા છે? કોરા થઇ ગયા છે? અને ઘોડા માં ગોઠવાઈ ગયા છે?

  • સ્ટાફ દ્વારા ફ્લોરની સફાઈ કરવામાં આવી છે?

  • કચરો ફેંકવામાં આવ્યો છે અને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે?

  • પાછળનો વિસ્તાર અને સેવા વિસ્તાર સ્વચ્છ છે અને સ્ટોર યોગ્ય રીતે સ્ટેક કરેલ છે.

  • બધા ટેબલ અને કાઉન્ટર સ્વચ્છ છે?

  • બેનમેરી,પિઝા મશીન , સેન્ડવીચ મશીન વગેરે જેવા મશીનો બંધ કરવામાં આવ્યા છે?

  • બધા સાધનો અને મશીનો યોગ્ય રીતે(ચિકાસ અને ડાઘ ) સાફ કરાયા છે?

  • ડીશ-વોશ મશીન સાફ થઈ ગયું છે?

  • સ્ટોર રૂમ સાફ થયો છે?

  • સ્ટોકની ફિઝિકલી તપાસ કર્યા પછી સ્ટોરની માંગણી કરવી.

  • આજ ના વધ ઘટ ની માહિતી આપો ?

  • POS મશીન બંધ છે?

  • Lights have been switched off and the restaurant has been locked.

Completion

  • Recommnendations

  • Full Name and Signature of Inspector

The templates available in our Public Library have been created by our customers and employees to help get you started using SafetyCulture's solutions. The templates are intended to be used as hypothetical examples only and should not be used as a substitute for professional advice. You should seek your own professional advice to determine if the use of a template is permissible in your workplace or jurisdiction. You should independently determine whether the template is suitable for your circumstances.